Post by Zydus Hospitals Anand

295 followers

વરસાદની મજા માણો... પણ સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન નહીં! વરસાદની ઋતુ સાથે વાયરલ ઇન્ફેક્શન, ડાયેરિયા, ફૂડ પોઈઝનિંગ, ડેન્ગ્યુ, મેલેરિયા અને શરદી-ઉધરસ જેવી અનેક બીમારીઓનું જોખમ પણ વધે છે. આવી બીમારીઓથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ સાવચેતીઓ અપનાવવી જરૂરી છે, તે જાણો આ વીડિયોમાં. સાવચેતી રાખો... કારણ કે વરસાદની સાચી મજા સ્વસ્થ રહીને જ માણી શકાય. #ZydusHospitalAnand #MonsoonCare #MonsoonHealth #StayHealthy #HealthTips #RainySeason #PreventiveCare #HealthyLifestyle #HealthAwareness #TeamZydus

Post content

Video Content