Post by Zydus Hospitals Anand
295 followers
શું તમે તમારા શરીરના આ મહત્વના અંગ વિશે જાણો છો? Pancreas શરીરનું એક નાનું પરંતુ અત્યંત મહત્વપૂર્ણ અંગ છે, જે પાચનક્રિયા અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. Pancreas શરીરમાં ક્યાં આવેલું છે? તેનું કાર્ય શું છે? તેનું સ્વાસ્થ્ય કેમ જાળવવું જોઈએ? આ તમામ પ્રશ્નોના સરળ જવાબ જાણીશું Dr. Pratik Shah (GI Surgeon) પાસેથી. સંપૂર્ણ વીડિયો જુઓ અને તમારા સ્વાસ્થ્ય અંગે માહિતગાર બનો. #ZydusHospitalAnand #DrPratikShah #Pancreas #DigestiveHealth #GISurgeon #HealthAwareness #PatientEducation #HealthyLiving #KnowYourBody #TeamZydus
Video Content