Post by Zydus Hospitals Anand

295 followers

સતત તબીબી શિક્ષણ અને જ્ઞાનનું આદાન-પ્રદાન વધુ ગુણવત્તાસભર દર્દી સેવાનો પાયો છે. Zydus Hospital, Anand દ્વારા IMA Borsadના સહયોગથી એક Continuing Medical Education (CME) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ CME દરમિયાન Dr. Harish Patel (Urologist) સ્પીકર તરીકે જોડાયા હતા. તેમણે યુરોલોજી ક્ષેત્રની અદ્યતન સારવાર પદ્ધતિઓ, નવીન ટેક્નોલોજી અને ક્લિનિકલ અભિગમ અંગે ઉપસ્થિત તબીબોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અર્થપૂર્ણ ચર્ચા, પ્રશ્નોત્તરી અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા સત્ર સફળતાપૂર્વક પૂર્ણ થયું. જ્ઞાનની આપ-લે... અનુભવોનું વહેંચાણ... અને દર્દી સેવામાં સતત શ્રેષ્ઠતા તરફ એક વધુ પગલું. #ZydusHospitalAnand #CME #IMABorsad #DrHarishPatel #Urology #MedicalEducation #DoctorConnect #ClinicalDiscussion #KnowledgeSharing #HealthcareExcellence #ContinuingMedicalEducation #TeamZydus

Post contentPost contentPost contentPost contentPost contentPost content