Post by The Radiant International School

2,242 followers

"વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ-૨૦૨૬-૨૭" (Student Council Investiture Ceremony) ભાવિ નેતાઓના ઘડતર તરફ વધુ એક કદમ! ધ રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે "વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ-૨૦૨૬-૨૭" (Student Council Investiture Ceremony) નો ભવ્ય કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઈ ગયો. 🎓🏆 આ વિશેષ પ્રસંગે શાળાના માનનીય ટ્રસ્ટીશ્રી તેમજ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ શ્રી લખધીરસિંહ ઝાલા સાહેબ (IPS, DCP ઝોન-૫) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓમાં શિસ્ત, નેતૃત્વ, દેશભક્તિ અને જવાબદારીના મૂલ્યોનું સિંચન કર્યું હતું. 👮‍♂️ ચૂંટાયેલા તમામ વિદ્યાર્થી પ્રતિનિધિઓને તેમની નવી જવાબદારીઓ બદલ હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. નવા ચૂંટાયેલા તમામ વિદ્યાર્થી પ્રતિનિધિઓને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ! #TheRadiantInternationalSchool #StudentCouncil #InvestitureCeremony #Schoolelection #SchoolLife #HolisticEducation #SuratSchools #LearningBeyondBooks #ValueEducation

Post contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost contentPost content