Post by Dr Hitesh Thakkar

Leading Local Print & Digital Media House, Chief Buero CB 24 News ગુજરાતી

🚩 જય શ્રી રામ | જય બજરંગબલી 🚩 ગયા રવિવારે જમીયતપુરા ખાતે શાર્દૂલ શિશુ વિહાર અને શાર્દૂલ અન્વેષિકા દ્વારા આયોજિત 'શ્રી હનુમાન જયંતી ઉત્સવ'માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો. ખરેખર, આજના નાના ભૂલકાઓને આપણા પૌરાણિક વારસા અને સંસ્કારો સાથે જોડવા એ સમયની માંગ છે. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ હનુમાનજીના જીવન દર્શન પર આધારિત નૃત્ય અને નાટિકા જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. બાળકોનો આત્મવિશ્વાસ અને તેમની ભક્તિ જોઈને ખાતરી થઈ કે આપણી આવતીકાલ સુરક્ષિત અને સંસ્કારી હાથોમાં છે. આ સુંદર આયોજન અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા બદલ સંસ્થાના તમામ સંચાલકો અને શિક્ષકગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવા સુંદર કાર્યક્રમનો હિસ્સો બનવા બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું. હિતેશ ઠક્કર રાણા #HanumanJayanti #SardulShishuVihar #Culture #Sanskar #NewSGRoad #KNCitySocietiesAssociation #HiteshThakkar #JaiShreeRam #CommunityService

Post contentPost contentPost contentPost contentPost contentPost content