Post by Suhas Bhokare

Computer Software Professional

ગુજરાત : કચ્છના ખેડૂતે એવું કયું સંશોધન કર્યું કે ખજૂરની ખેતી હવે ભારતમાં થઈ શકશે? ઇમેજ સ્રોત, Meghraj Barot/ Date Palm Research Station, Mundra લેખની માહિતી 13 એપ્રિલ 2026 વાંચવાનો સમય: 8 મિનિટ કચ્છના મુદ્રા તાલુકાના ઝરપરા ગામે રહેતા 52 વર્ષીય મેઘરાજ બારોટ કહે છે કે તેમનો પરિવાર સવાસો વર્ષથી ખજૂરીના બગીચા બનાવી બાગાયત ખેતી કરે છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતા મેઘરાજ બારોટ કહે છે કે તેમણે ખજૂરના એક ઠળિયામાંથી એક છોડ તૈયાર કરીને વર્ષ 2000ની આસપાસ તેમના બગીચામાં વાવ્યો અને તેનો ઉછેર કર્યો....