Post by Sonal Thacker Iyer

Facilitator | Content Creator | Governance Expert | Voice over artist

'મારી વાત'ના આ એપિસોડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા Fear & Creativity Coach, TEDx Speaker અને લેખક ડૉ. અર્પણ યાજ્ઞિકArpan Yagnik સાથે ભય, હિંમત, સર્જનાત્મકતા અને નેતૃત્વ વિશે અર્થપૂર્ણ સંવાદ થયો છે. આ વાતચીતમાં જાણીશું – • ભય આપણને કેવી રીતે અસર કરે છે? • ક્યારે ભય સ્વાભાવિક અને ક્યારે અવરોધરૂપ બને છે? • Fear Management શું છે? • ભય અને સર્જનાત્મકતા વચ્ચે શું સંબંધ છે? • અને હિંમતનો સાચો અર્થ શું છે? જો તમે તમારા ભયને વધુ સારી રીતે સમજવા અને વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા ઇચ્છતા હો, તો આ એપિસોડ જરૂર સાંભળજો. ગમે તો શેર કરજો અને તમારા પ્રતિભાવો જરૂર જણાવજો. https://lnkd.in/db_7dexH

Post content