Post by Purnesh Modi

MLA 167-Surat (West) Assembly | Ex. Cabinet Minister-Govt. of Gujarat | Bhartiya Janta Party (BJP)

167- સુરત (પશ્ચિમ) વિધાનસભા ભાજપ પરિવાર હાર્દિક આમંત્રણ વિશ્વના સર્વાધિક લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા "એક પેડ માં કે નામ" અભિયાન તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અને સ્વચ્છતા ઝુંબેશમાં આપની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ માટે હાર્દિક આમંત્રણ. 🧹 સ્વચ્છતા અભિયાન તારીખ: 05 જુલાઈ 2026, રવિવાર સમય: સવારે 09:00 વાગ્યે 🌳 વૃક્ષારોપણ કાર્યક્રમ તારીખ: 05 જુલાઈ 2026, રવિવાર સમય: સવારે 10:00 વાગ્યે 📍 સ્થળ: બોટનિકલ ગાર્ડનના સામે થી મશાલ સર્કલ તરફ જતો વોકવે, રામનગર, સુરત #purneshmodi24x7 #DeputySpeaker #BJP #BharatiyaJanataParty #SuratWest #Surat #PurneshModi #NarendraModi #EkPedMaaKeNaam #PlantATree #TreePlantation #SwachhBharat #SwachhataAbhiyan #CleanIndia #GoGreen #GreenIndia #Environment #Nature #CommunityService #PublicParticipation #ViksitBharat #TeamBJP Narendra Modi Amit Shah BJP Gujarat Jagdish Panchal Bhupendra Patel Bharatiya Janata Party (BJP) Ratnakar Dr Prashant Korat

Post content