Post by Pradip Aacharya
Communication & Soft skills Trainer for Professionals | Founder, Acharya’s Learning Gurukulam | 15+ Years in Sales & Marketing | 500+ Success Stories | Manifestation & NLP Learner
"ભગવાન એમને કાનમાં શું કામ કહી જાય છે?" 🤔 "મારું ભવિષ્ય તો મને જ ખબર પડવી જોઈએ ને!" 🤦♂️ આપણા ફેમિલી ના કાકા-કાકી હોય કે ઓફિસ ના અમુક 'એક્સપર્ટ્સ' એવું જ લાગે કે એમનું direct WhatsApp કનેક્શન ભગવાન જોડે ચાલે છે! 📱☁️ આપણે આખી રાત જાગીને પ્રોજેક્ટ પૂરો કર્યો હોય. સક્સેસ મળે એટલે તરત જ પાછળ થી અવાજ આવે: "જો, મને તો પેલે થી જ ખબર હતી કે આ હિટ જશે!" 🎯 અને ભૂલથી કોઈ ગડબડ થઈ જાય? "મેં તો તને પેલા જ ના પાડેલી, પણ તું મારું માને તો ને!" 🙄 અરે ભાઈ, જો તમને બધું જ પહેલેથી ખબર પડી જાય છે, તો કોઈ મસ્ત મલ્ટીબેગર સ્ટોક નું નામ જ આપી દો ને! 📈💰 મારું ભવિષ્ય જાણી ને શું કરશો? 😂 પણ સાચું કહું? આવા 'અંતર્યામી' લોકો વગર લાઈફ અને કોર્પોરેટ કલ્ચર સાવ બોરિંગ છે. એ લોકો જ તો ઓફિસ નો અસલી મસાલો છે! 🌶️ તમારી આસપાસ છે આવા કોઈ 100% એક્યુરેટ ભવિષ્યવેત્તા? Tag them in the comments (જો હિંમત હોય તો!) 😉👇 #CorporateHumor #Gujarati #OfficeLife #WorkplaceComedy #Ahmedabad #DesiHumor #CorporateCulture #OfficeGossip #GujaratiQuotes