Post by Government B Ed College Vansda
--
🗳️ મતદાન જાગૃતિ શપથ આગામી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારી બી.એડ. કોલેજ, વાંસદા ખાતે મતદાન જાગૃતિ શપથ કાર્યક્રમ યોજાયો. આચાર્યશ્રી ડૉ. દિલીપભાઈ એમ. ગામીતના માર્ગદર્શન હેઠળ ડૉ. મહેશકુમાર પ્રજાપતિ દ્વારા તાલીમાર્થીઓને તથા તેમના કુટુંબીજનોને મતદાન અંગે જાગૃત બની સક્રિય રીતે મતદાન કરે તેવી પ્રેરણા આપવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા લોકશાહી પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો. #VotingAwareness #MatdanJagruti #EveryVoteCounts #Democracy #GovernmentBEdCollegeVansda #BEdCollegeVansda #Convocation #FarewellCeremony #TeacherEducation #FutureTeachers #HigherEducationGujarat #EducationDeptGujarat #UGC #NCTE #VNSGU