Post by babubhai somabhai

--

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાણીયલ ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા કલેક્ટરની મુલાકાત દરમિયાન ગંગાદાસના મુવાડા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભગવતસિંહ ઝાલા કથિત રીતે નશાની હાલતમાં હોવાનું સામે આવતા તેમને કઠલાલ પોલીસને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ સમગ્ર મામલે માહિતી આપી છે. હાલ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી અને તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર હકીકતો સ્પષ્ટ થશે. આ સમગ્ર ઘટનાની વિગત, અધિકારીઓનું નિવેદન અને તાજા અપડેટ માટે વિડિયો અંત સુધી જુઓ. 👉 ગુજરાતના દરેક મોટા સમાચાર માટે અમારી ચેનલને Subscribe કરો અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં. #OscarGujaratiNews #KhedaNews #BreakingNews Hashtags #Kheda #Kathlal #Kaniyal #GangadasMuvada #PrimarySchool #Teacher #BreakingNews #GujaratiNews #OscarGujaratiNews #KhedaBreaking #PoliceAction #CollectorVisit #EducationNews #GujaratNews #LatestNews #KathlalNews #AnilZala #SchoolNews #ViralNews #NewsUpdate

Post content

Video Content