Post by babubhai somabhai
--
ખેડા જિલ્લાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ બાદ અસરગ્રસ્ત રહેવાસીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મકાનોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવવા અને યોગ્ય આર્થિક વળતર આપવાની માંગ કરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્લાસ્ટના કારણે મકાનોમાં તિરાડો પડી, બારીઓના કાચ તૂટ્યા અને ભારે નુકસાન થયું છે. સાથે જ ફેક્ટરી સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. આ રિપોર્ટમાં જુઓ સમગ્ર ઘટનાક્રમ, સ્થાનિકોના આક્ષેપો, રજૂઆત અને વહીવટી તંત્ર સામે ઉભા થયેલા સવાલો. 👉 આવી જ ગુજરાતની તાજી અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને Like, Share, Comment અને Subscribe કરવાનું ભૂલશો નહીં. #Hashtags #Kapadvanj #Kheda #FirecrackerFactory #FactoryBlast #GujaratNews #BreakingNews #KapadvanjBlast #Compensation #PublicProtest #LocalNews #GujaratiNews #NewsUpdate #KhedaNews #Explosion #ViralNews