Post by Arpita Shah
Social Activist & Founder of SuryaShobhaVandana Foundation | Social Services
"एक पेड़ माँ के नाम" બાળકોને આજથી જ પ્રકૃતિનું મહત્વ સમજાવીશું, તો જ આવતીકાલે તેઓ તેનું સંરક્ષણ કરશે. હરિયાળું ભવિષ્ય તેમના હાથમાં છે.... આખરે આગળ જતા સાચવવા નું એમને જ છે 😊🌱 #EkPedMaaKeNaam #TreePlantation #plantatree #GreenIndia #Vriksharopan #savetrees #gogreen #nature #environment #ClimateAction #sustainability #ecofriendly #forest #biodiversity #RestoreNature #greenmovement
Video Content