Post by Ankit Trivedi
...
આજ નો વિચાર ✨ *રસ્તો નીતિનો હોય*, *સીડી સત્યની હોય અને* *લક્ષ્ય સેવાનું હોય*, *તો કઠિન કાર્ય હોવા છતાં*, *કુદરતનો સ્પર્શ તેને* *સરળ અને સફળ બનાવે છે.* *॥ શ્રી કૃષ્ણ સદા સહાયતે ॥* #ankitdtrivedi #morningvibes #truth #setvice #success #motivation #inspiration #people